Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એ વન ઝેવિયર્સ સ્કૂલમાં હિન્દી દિવસ નિમિત્તે સુલેખન, વાદ-વિવાદ સ્પર્ધા:વિદ્યાર્થીઓમાં ભાષા કૌશલ્ય અને વિચારશક્તિ વધારવા આયોજન કરાયું

    1 day ago

    અમદાવાદના નરોડામાં આવેલી એ વન ઝેવિયર્સ સ્કૂલમાં 14 સપ્ટેમ્બર 2026, સોમવારે હિન્દી દિવસની ઉજવણી કરાઈ. આ પ્રસંગે વિદ્યાર્થીઓ માટે સુલેખન અને વાદ-વિવાદ સ્પર્ધા યોજાઈ હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં હિન્દી ભાષા પ્રત્યે પ્રેમ વધારવાનો હતો. સાથે જ, તેમનું ભાષા કૌશલ્ય, સુંદર લેખન, વિચારશક્તિ, તર્કશક્તિ અને વક્તૃત્વ કૌશલ્ય વિકસાવવાનો પણ લક્ષ્ય હતો. વિદ્યાર્થીઓએ બંને સ્પર્ધાઓમાં ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો. શાળાના મેનેજમેન્ટ, આચાર્ય અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું. તેમણે ભાષા કૌશલ્યના વિકાસ માટે આવા શૈક્ષણિક અને સર્જનાત્મક કાર્યક્રમોના મહત્વ પર ભાર મૂક્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી ખેતરોમાં પાણી ભરાયા:પાણીના નિકાલની વ્યવસ્થા ન થતાં હજારો વિઘા પાકને નુકસાનની ખેડૂતોની ફરિયાદ
    Next Article
    ગ્રીન ગણેશોત્સવ-2026 નો પહેલો દિવસ શરૂ:સોલા ભાગવતના વૃંદાવન-6 બંગ્લોઝમાં ગણેશ સ્થાપના, આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment