Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં જહાનારા બાગ રોડ પર મોટો ભૂવો પડ્યો:સામાન્ય વરસાદમાં રસ્તો બેસી જતા તંત્રની કામગીરી સામે સવાલ

    1 day ago

    પાલનપુરના જહાનારા બાગ રોડ પર એક મોટો ભૂવો પડ્યો છે. સામાન્ય વરસાદ બાદ શહેરના મુખ્ય માર્ગ પર અચાનક ભૂવો પડતા વાહનચાલકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાથી તંત્રની કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે. ભૂવો પડ્યાની જાણ થતા જ સાવચેતીના ભાગરૂપે રોડની એક બાજુનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરાયો હતો. આ કારણે વાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. મુખ્ય માર્ગ પર જ ભૂવો પડતા સ્થાનિક લોકોમાં પણ ગુસ્સો જોવા મળ્યો હતો. શહેરમાં રોડ અને ડ્રેનેજ સહિતના કામો પાછળ લાખો-કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. તેમ છતાં સામાન્ય વરસાદમાં જ રસ્તા બેસી જવા અને ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતા કામગીરીની ગુણવત્તા પર ચર્ચા શરૂ થઈ છે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા ભૂવાનું તાત્કાલિક સમારકામ કરાવી રસ્તાને સુરક્ષિત બનાવવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    AirBaltic Files For Bankruptcy Restructuring As Iran War Batters Aviation Sector
    Next Article
    પારડીના ગોઇમા ગામે ST બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત:એક્ટિવા પર નોકરીએ જતા દંપતીને બસે અડફેટે લીધા, 33 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment