Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલિયાનું ધજાળા ખાતે સન્માન:મહંત ભરતબાપુએ ભાદરવી બીજ પ્રસંગે સંતવાણી કાર્યક્રમમાં કર્યું સન્માન

    11 hours ago

    સૌરાષ્ટ્ર કાઠીયાવાડની ગેબીનાથ પરમપરાની દેહાણ જગ્યા લોમેવધામ ધજાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી બીજ પ્રસંગે ભવ્ય સંતવાણી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડના અનેક સંતો, મહંતો તેમજ સામાજિક, ધાર્મિક અને રાજકીય સંસ્થાઓના વડાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ તમામનું મહંત મહારાજ ભરતબાપુ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં બોટાદના જાણીતા ગૌરક્ષક સામતભાઈ જેબલિયાનું પણ મહંત મહારાજ ભરતબાપુ દ્વારા સન્માન કરવામાં આવ્યું. સામતભાઈ જેબલિયા બોટાદમાં અનેક સામાજિક, ધાર્મિક અને રાજકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લીના બાળકને જન્મજાત હૃદયરોગની નિઃશુલ્ક ઓપન હાર્ટ સર્જરી:અમદાવાદમાં RBSK હેઠળ કરાઈ, બાળક હવે સ્વસ્થ
    Next Article
    Remarks Against India, Politics: What Makes Pak's Mohsin Naqvi Controversial

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment