Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કદવાલ ગામમાં શ્રીજીની મૂર્તિ સ્થાપના કરાઈ:સાર્વજનિક ગણેશ મહોત્સવ શરૂ, ભાવિક ભક્તોએ પૂજા-આરતીનો લાભ લીધો

    7 hours ago

    છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાના કદવાલ ગામમાં શ્રીજીની મૂર્તિ સ્થાપના કરવામાં આવી છે. આ સાથે જ સાર્વજનિક ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે, જેમાં ભાવિક ભક્તોએ પૂજા અને આરતીનો લાભ લીધો. કદવાલ સ્ટેટનું ગામ માનવામાં આવે છે. અહીં આઝાદીના વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવાતો આવ્યો છે. આજુબાજુના ગામોમાં પહેલા શ્રીજીની સ્થાપના થતી ન હતી, પરંતુ કદવાલમાં લગભગ 75 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. આજે પણ ગામના તમામ ભાઈ-બહેનો, ભક્તો અને વડીલો દ્વારા આ ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે સ્થાપનાથી લઈને વિસર્જન સુધી 12 દિવસ સુધી ગણપતિ બાપાની સવાર-સાંજ આરતી અને પૂજા થશે. શ્રીજીનું વિસર્જન 25 સપ્ટેમ્બર, 2026 ના રોજ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના ખોખરા-હાટકેશ્વરમાં મુસળધાર વરસાદથી ઢીંચણસમા પાણી ભરાયા:વાહનો બંધ પડતાં વાહનચાલકો પરેશાન
    Next Article
    તાલાલા-વેરાવળ પંથકમાં ધોધમાર વરસાદથી હાઈવે પર પાણી ભરાયા:ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પાણી- પાણી, વાહન વ્યવહારને અસર, ખેડૂતો ખુશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment