Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના ખોખરા-હાટકેશ્વરમાં મુસળધાર વરસાદથી ઢીંચણસમા પાણી ભરાયા:વાહનો બંધ પડતાં વાહનચાલકો પરેશાન

    7 hours ago

    અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોખરા અને હાટકેશ્વરમાં વરસેલા ધોધમાર વરસાદને કારણે ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માર્ગો પર ઢીંચણસમા વરસાદી પાણી ભરાઈ જવાને કારણે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે અનેક ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો બંધ પડી ગયા હતા, જેના લીધે વાહનચાલકોને પાણીમાં ધક્કા મારવાની ફરજ પડી હતી અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પોલીસ મેડમને સાહેબે ગિફ્ટો મોકલી:ઈટાલિયાએ CCTV વગરના ક્લાસમાં પરીક્ષા આપી, AMCના માસ્ક મેન ઓફિસર કોણ?, જુઓ VIDEO
    Next Article
    કદવાલ ગામમાં શ્રીજીની મૂર્તિ સ્થાપના કરાઈ:સાર્વજનિક ગણેશ મહોત્સવ શરૂ, ભાવિક ભક્તોએ પૂજા-આરતીનો લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment