Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વુમન્સ એશિયા કપ ફાઇનલમાં શેફાલી વર્માની જબરદસ્ત બેટિંગ:સતત ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા; મંધાનાએ પણ બાઉન્ડરી મારી

    10 hours ago

    વુમન્સ એશિયા કપની ફાઇનલમાં ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 35/0 છે. ટીમ તરફથી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા ક્રિઝ પર છે. ટીમ ઈન્ડિયાએ પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે. પ્રતિકા રાવલની જગ્યાએ જી. કમલિની રમી રહી છે. બંને ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. સૌથી મોટી મેચ સ્પિન બોલરો વચ્ચે જોવા મળી શકે છે. દુબઇની ધીમી પીચ પર બોલ રોકાઇને આવી રહ્યો છે અને બેટર્સ માટે મોટા શોટ્સ મારવા સરળ રહ્યા નથી. ભારતના સ્પિનર્સે ટુર્નામેન્ટમાં 26 વિકેટ લીધી છે. શ્રીલંકાના સ્પિનર્સે 25 વિકેટ ઝડપી છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સ્મૃતિ મંધાના, શફાલી વર્મા, જી કમલિની, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ભારતી ફુલમાળી, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પ્રેમા રાવત, શ્રી ચરાણી, ક્રાંતિ ગૌડ અને નંદની શર્મા. શ્રીલંકા (SL): ચમારી અટ્ટાપટ્ટુ (કેપ્ટન), ઈમેશા દુલાની, વિશ્મી ગુણારત્ને, હસીના પરેરા, હર્ષિતા સમરવિક્રમા, કવિશા દિલહારી, નીલાક્ષિકા સિલ્વા, કૌશાની નુથ્યાંગના (વિકેટકીપર), સુગંદિકા કુમારી, ચામુડી પ્રબોદા અને મિતાલી અયોધ્યા.
    Click here to Read More
    Previous Article
    क्या बीमार हैं Xi Jinping? BRICS Summit 2026 में PM Modi ने बीच भाषण ऐसा क्यों किया?
    Next Article
    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 25 વર્ષ:'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ સોમનાથથી વારાણસી બાઇક યાત્રાનું જૂનાગઢમાં ભવ્ય સ્વાગત

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment