Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં શ્રીમાળી બ્રાહ્મણ મંડળ દ્વારા નૂતન યજ્ઞોપવીત વિધિ:સામવેદી પરંપરા મુજબ સંસ્કૃતિ ભવનમાં યોજાઈ, મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા

    1 day ago

    વડોદરામાં શ્રીમાળી બ્રાહ્મણ વિકાસ મંડળ દ્વારા સામવેદી નૂતન યજ્ઞોપવીત ધારણ વિધિનું આયોજન કરવામાં આવ્યું. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા હતા. આ વિધિ ન્યૂ સમા રોડ પર આવેલા સંસ્કૃતિ ભવન, ત્રિનેતેશ્વર મહાદેવ મંદિર, સહયોગ સોસાયટી ખાતે યોજાઈ હતી. વૈદિક પરંપરા મુજબ આ યજ્ઞોપવીત ધારણ વિધિ સંપન્ન થઈ હતી. મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભૂદેવોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિધિ બાદ બ્રહ્મ ભોજનનું પણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ રમેશ ત્રિવેદી, ઉપપ્રમુખ શરદભાઈ દવે અને મંત્રી હિતેશ ત્રિવેદીની આગેવાનીમાં થયું હતું.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં બપોરના 4 વાગ્યા બાદ મેઘતાંડવ, એકનું મોત:સવા ઈંચ વરસાદ ખાબક્યો, કુબેરનગરનો અંડરપાસ જળમગ્ન, ચાંદલોડિયામાં રોડ બેસી જતા કોર્પોરેશનની ગાડી ફસાઈ
    Next Article
    હિંમતનગરમાં AHPના કાર્યક્રમમાં 111 કાર્યકર્તાઓને ત્રિશૂલ દીક્ષા અપાઈ:રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયા સહિતના આગેવાનો હાજર રહ્યા, સનાતન હિન્દૂ સંમેલન પણ યોજાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment