Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વુમન્સ એશિયા કપ ફાઇનલ: ભારતે ટૉસ જીત્યો:પહેલા બેટિંગ કરશે, પ્રતિકાની જગ્યાએ કમલિનીને તક મળી; ટુર્નામેન્ટમાં ઈન્ડિયા અત્યારસુધી અજેય

    2 days ago

    વુમન્સ એશિયા કપની ફાઇનલમાં ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. દુબઇ ઇન્ટરનેશનલમાં મુકાબલો રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે. બંને ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. સૌથી મોટી મેચ સ્પિન બોલરો વચ્ચે જોવા મળી શકે છે. દુબઇની ધીમી પીચ પર બોલ રોકાઇને આવી રહ્યો છે અને બેટર્સ માટે મોટા શોટ્સ મારવા સરળ રહ્યા નથી. ભારતના સ્પિનર્સે ટુર્નામેન્ટમાં 26 વિકેટ લીધી છે. શ્રીલંકાના સ્પિનર્સે 25 વિકેટ ઝડપી છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સ્મૃતિ મંધાના, શફાલી વર્મા, જી કમલિની, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ભારતી ફુલમાળી, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પ્રેમા રાવત, શ્રી ચરાણી, ક્રાંતિ ગૌડ અને નંદની શર્મા. શ્રીલંકા (SL): ચમારી અટ્ટાપટ્ટુ (કેપ્ટન), ઈમેશા દુલાની, વિશ્મી ગુણારત્ને, હસીના પરેરા, હર્ષિતા સમરવિક્રમા, કવિશા દિલહારી, નીલાક્ષિકા સિલ્વા, કૌશાની નુથ્યાંગના (વિકેટકીપર), સુગંદિકા કુમારી, ચામુડી પ્રબોદા અને મિતાલી અયોધ્યા.
    Click here to Read More
    Previous Article
    ક્રિકેટ મેચમાં પહેલીવાર વંદે માતરમ ગવાયું:આ પછી નેશનલ એન્થમ વાગ્યું; ભારતે ટૉસ જીતીને બોલિંગ લીધી, વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ-11માંથી ડ્રોપ કર્યો
    Next Article
    બ્રિટનથી અલગ થઈ શકે છે સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડ:આવતીકાલે નેતાઓની મીટિંગ, આઝાદીના નિર્ણય પર જનમત સંગ્રહ શક્ય

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment