Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં તબીબો અને સમાજસેવીઓનું સન્માન કરાયું:સ્થાનકવાસી જૈન સંઘે પર્યુષણ પર્વના છઠ્ઠા દિવસે ઉત્કૃષ્ટ સેવાઓ બદલ બહુમાન કર્યું

    6 hours ago

    બોટાદ સ્થાનકવાસી જૈન સંઘ પર્યુષણ પર્વની ઉજવણી ભક્તિભાવથી કરી રહ્યું છે. પર્વના છઠ્ઠા દિવસે, 13 સપ્ટેમ્બર 2026, રવિવારે એક ખાસ સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારોહ ધર્મ પ્રવચન દરમિયાન થયો, જેમાં સમાજ અને માનવતા માટે સારી સેવાઓ આપનાર લોકોનું સન્માન કરાયું. આ કાર્યક્રમમાં બોટાદ વિસ્તારના બે ડોકટરોનું સન્માન કરાયું. તેમાં જ્યોત આંખની હોસ્પિટલના ડૉ. અનીલ પટેલ અને રિધમ હોસ્પિટલના ડૉ. ભાવેશ વીરડિયાનો સમાવેશ થાય છે. તેમને આરોગ્ય ક્ષેત્રે કરેલા સારા કામ બદલ સ્થાનકવાસી જૈન સંઘ બોટાદ દ્વારા સન્માનપત્ર અને સ્મૃતિચિહ્ન આપીને બહુમાન કરાયું. આ ઉપરાંત, સમાજસેવી દિનેશભાઈ શાહની ઉત્કૃષ્ટ સેવાઓની પણ પ્રશંસા કરવામાં આવી. તેઓ ચકાચક મહારાજ સાહેબના પરમ શ્રાવક છે. તેમને પણ આ પ્રસંગે ખાસ સન્માનિત કરાયા.
    Click here to Read More
    Previous Article
    સુરતની પી.પી. સવાણી ઈન્સ્ટિટ્યૂટની હોસ્ટેલમાં 100 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનીંગ:6 બસ ભરી હોસ્પિટલ ખસેડાયા, ભોજનના કારણે નહીં પણ ગણપતિના પ્રસાદથી તબિયત લથડ્યાનો લૂલો બચાવ
    Next Article
    દુબઈમાં એકાઉન્ટન્ટની નોકરી કરતા આધેડ પાસેથી 10.75 લાખ પડાવ્યા:ગોવામાં પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટમેન્ટની લાલચ આપી, 32ND એવેન્યુની સ્કીમના નામે ફસાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment