Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાલાલામાં લકઝરી બસ અને બોલેરો વચ્ચે અકસ્માત:સુરતથી આંકોલવાડી જતી બસે સાસણ રોડ પર બોલેરોને ટક્કર મારી, ચાલકને ઈજા થતા વેરાવળ ખસેડાયો

    1 day ago

    તાલાલા શહેરથી બે કિલોમીટર દૂર સાસણ રોડ પર દેવાંગી હોટલ પાસે લકઝરી બસ અને બોલેરો વચ્ચે અકસ્માત થયો હતો. આ બસ સુરતથી આંકોલવાડી તરફ જઈ રહી હતી. આ અકસ્માતમાં બોલેરો ચાલકને પગમાં ઈજા થઈ હતી. તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાલાલાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. વધુ સારવાર માટે તેને વેરાવળ રિફર કરાયો હતો. અકસ્માતની જાણ થતા જ તાલાલા પોલીસની 112 ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. બસમાં બેઠેલા મુસાફરોને અન્ય વાહનોમાં આંકોલવાડી તરફ મોકલવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    BRICS ફોટો સેશનમાં જિનપિંગ-પુતિનની વચ્ચે PM મોદી:PMએ કહ્યું- બધા દેશો એકબીજા સાથે જોડાયેલા, એક પર આવેલા સંકટની બધા પર અસર થશે
    Next Article
    સૌરાષ્ટ્રના કેન્સરગ્રસ્ત દર્દીઓને મોટી રાહત:રાજકોટ એઇમ્સ હોસ્પિટલમાં કેન્સરના સંપૂર્ણ નિદાનથી લઇ આધુનિક સારવાર ઉપલબ્ધ, મામૂલી દરથી નિદાન અને સર્જરી કરાશે, 15 સપ્ટેમ્બરે લોકાર્પણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment