Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘરમાં પધારશે ગણપતિ બાપા, ખુલશે સમૃદ્ધિના દ્વાર:ગણેશ ચતુર્થીએ શુભ મુહૂર્તમાં કરો વિઘ્નહર્તાની સ્થાપના અને પૂજા; કષ્ટો દૂર કરવા રાશિ પ્રમાણે કરો સિદ્ધ મંત્રનો જાપ

    1 day ago

    હિન્દુ ધર્મમાં કોઈપણ શુભ કાર્ય વિઘ્નહર્તા ગણેશજીની પૂજા વિના શરૂ કરવામાં આવતું નથી. ત્યારે આ વર્ષે 14 સપ્ટેમ્બરથી ગણેશોત્સવનો પ્રારંભ થશે. ગણેશ ચતુર્થીએથી શરૂ થનારો આ ઉત્સવ 25 સપ્ટેમ્બર સુધી રહેશે. ભાદરવા સુદ ચોથ તિથિ 14 સપ્ટેમ્બર સવારે 07:07 વાગ્યાથી શરૂ થઈને 15 સપ્ટેમ્બરની સવારે 07:44 સુધી રહેશે. આ વખતે ગણેશ ચતુર્થી સોમવારે આવી રહી છે. સોમવારના સ્વામી ભગવાન શિવને માનવામાં આવે છે અને ચતુર્થી તિથિના સ્વામી ભગવાન ગણેશ છે. આ સ્થિતિમાં ગણેશજીની સાથે શિવજીના પૂજનનું પણ મહત્ત્વ છે. ચાલો જાણીએ ગણપતિ સ્થાપનાના શુભ મુહૂર્ત, પૂજાની સામગ્રી, સરળ વિધિ તથા રાશિ પ્રમાણે મંત્ર અને પૂજા-વિધિ વિશે… ભગવાન ગણેશજી વિઘ્ન વિનાશક, કાર્યમાં સિદ્ધિ આપનાર દેવ છે. ભાવનગરના શ્રીધર પંચાંગવાળા કિશનભાઈ જી. જોશીના જણાવ્યા મુજબ, ગણપતિ બાપ્પાની પુજા માટે ભક્તોએ રાશિ પ્રમાણે અલગ-અલગ મંત્રોનો જાપ અને પૂજા કરવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    Scientists Spot Rare Bigfin Squid More Than 10,000 Feet Underwater
    Next Article
    યુપીના 26 જિલ્લામાં પૂર:MPના 15 જિલ્લા એલર્ટ પર, મંદાકિનીનું જળસ્તર વધ્યું; બિહારમાં પૂરથી 44 લાખ લોકો પ્રભાવિત

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment