Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુપીના 26 જિલ્લામાં પૂર:MPના 15 જિલ્લા એલર્ટ પર, મંદાકિનીનું જળસ્તર વધ્યું; બિહારમાં પૂરથી 44 લાખ લોકો પ્રભાવિત

    1 day ago

    યુપીમાં સતત થઈ રહેલા ચોમાસાના વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે. 26 જિલ્લા પૂરની ઝપેટમાં છે. 4 લાખની વસ્તી પ્રભાવિત છે. છેલ્લા 24 કલાકમાં યુપીના 50 જિલ્લામાં વરસાદ થયો. સૌથી વધુ 16.9 મિમી વરસાદ વારાણસીમાં નોંધાયો. રવિવારે પણ રાજ્યના 19 જિલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બ્રેક બાદ સક્રિય થયેલી ચોમાસાની સિસ્ટમને કારણે મધ્ય પ્રદેશના ઘણા શહેરોમાં વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આજે ઉજ્જૈન, ધાર, બડવાની અને ખરગોન સહિત 15 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. બિહારમાં પૂરની સ્થિતિ ગંભીર બની રહી છે. 14 જિલ્લાના 2,360 ગામોમાં 44 લાખની વસ્તી પાણીથી ઘેરાયેલી છે. રાજ્યની 8 નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જ્યારે, હિમાચલ પ્રદેશને 2026ના ચોમાસાની સિઝન દરમિયાન 1,661.97 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ દરમિયાન, 296 લોકોના જીવ ગયા અને 520 લોકો ઘાયલ થયા છે. સેટેલાઇટ મેપમાં જુઓ ચોમાસાના વાદળોની સ્થિતિ દેશભરમાંથી હવામાનની તસવીરો
    Click here to Read More
    Previous Article
    ઘરમાં પધારશે ગણપતિ બાપા, ખુલશે સમૃદ્ધિના દ્વાર:ગણેશ ચતુર્થીએ શુભ મુહૂર્તમાં કરો વિઘ્નહર્તાની સ્થાપના અને પૂજા; કષ્ટો દૂર કરવા રાશિ પ્રમાણે કરો સિદ્ધ મંત્રનો જાપ
    Next Article
    જામનગરમાં મહાવીર ભગવાનના જન્મ કલ્યાણ નિમિત્તે દર્શનનો લાભ:પર્યુષણ પર્વના પાંચમા દિવસે મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ ઉમટ્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment