Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરમાં પર્યુષણ મહાપર્વના પાંચમા દિવસે ધાર્મિક કાર્યક્રમો યોજાયા:ભગવાનને વિશેષ આંગી અને શણગાર કરાયા, પૂજા-આરતીનો લાભ લીધો

    1 day ago

    લાલપુરમાં જૈન સમાજના પવિત્ર પર્યુષણ મહાપર્વની ભક્તિ અને શ્રદ્ધાભેર ઉજવણી થઈ રહી છે. તા. ૧૨ સપ્ટેમ્બર, શનિવારના રોજ પર્યુષણ મહાપર્વના પાંચમા દિવસે દેરાસરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ભગવાનને વિશેષ આંગી અને સુંદર શણગાર કરાયો હતો. ત્યારબાદ પૂજા, આરતી, સ્તોત્રપાઠ અને સ્તવન સહિતની ધાર્મિક વિધિઓ શ્રદ્ધાપૂર્વક સંપન્ન કરાઈ હતી. આરતીના સમયે દેરાસરમાં મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઈ-બહેનો હાજર રહ્યા હતા. તેમણે ધાર્મિક વાતાવરણમાં આરતીનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ અને આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતમાં હાજર રહેલા સૌ ભાઈ-બહેનોને પ્રસાદનું વિતરણ કરાયું હતું.
    Click here to Read More
    Previous Article
    Murdered Influencer Manjeet Kaur's Final Video Surfaces: "They Set Me On Fire"
    Next Article
    નેશનલ લોક અદાલત બની વરદાનરૂપ:એક જ દિવસમાં વિક્રમજનક 26 હજારથી વધુ કેસોનો સુખદ નિકાલ, અકસ્માતના કેસોમાં 3.29 કરોડનું વળતર ચુકવાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment