Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં સર્વોદય યુવક મંડળ સહિત વિવિધ મંડળોની ગણપતિ આગમનયાત્રા:શહેરના વિસ્તારોમાં ઢોલ-નગારાના તાલે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

    2 days ago

    ગોધરા શહેરમાં ગણેશોત્સવને લઈને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. સર્વોદય યુવક મંડળ સહિત વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણપતિ બાપ્પાની આગમન યાત્રાનું આયોજન કરાયું હતું. ઢોલ-નગારાના તાલે અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ગણપતિ બાપ્પાની મૂર્તિ સાથે આ યાત્રા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા. ગણપતિ બાપ્પાના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આગમન યાત્રા દરમિયાન ભક્તોએ ઉત્સાહથી ભાગ લઈ ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું. વિવિધ મંડળોના કાર્યકરો અને ગણેશ ભક્તોની હાજરીથી ગોધરા શહેરમાં ગણેશોત્સવનો માહોલ વધુ ભક્તિમય બન્યો.
    Click here to Read More
    Previous Article
    મોડાસામાં બરફના અમરનાથના દર્શન માટે ભક્તો ઉમટ્યા:શ્રાવણ અમાસના દિવસે સોમનાથ મંદિરે 8 વર્ષથી આયોજન, દિવ્યાંગ બાળકોએ પણ દર્શન કર્યા
    Next Article
    Haiwaan X Review: Internet Calls Saif 'Impressive', Says Akshay 'Nailed' It

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment