Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વંદે માતરમ્ મુદ્દે ખેડાવાલા સામે શિસ્તભંગની કાર્યવાહી કરવા માગ:ગુજરાતમાં હવે પશુધન અને પોલ્ટ્રી ફીડ માટે નવો કાયદો, ભેળસેળના કિસ્સામાં જેલ અને દંડની જોગવાઈ

    19 hours ago

    ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે કોંગ્રેસે રાજ્યની કથળેલી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અને દારૂબંધીના અમલને મુદ્દો બનાવી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરોએ દારૂબંધી હોવા છતાં રાજ્યમાં ગેરકાયદે દારૂનું વેચાણ ખુલ્લેઆમ થતું હોવાનો આક્ષેપ કરી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. અમિત ચાવડાએ કહ્યું હતું કે 'ઉડતા' ગુજરાત બની ગયુ છે. વારંવાર લઠ્ઠાકાંડથી લોકોના જીવ જાય છે અને ગૃહમંત્રી રીલ બનાવે છે. આજે બપોરે 12 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થઈ છે. બપોરે 12થી 1 વાગ્યા દરમિયાન પ્રશ્નોત્તરી યોજાઈ. જેમાં પોલીસ, ગૃહ વિભાગ, ઉદ્યોગ, પ્રવાસન, વાહન વ્યવહાર, આદિજાતિ વિકાસ, ખાદી-કુટીર અને આરોગ્ય વિભાગને લગતા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી. પ્રશ્નોતરી બાદ બાદ ગૃહમાં રજૂ કરવામાં આવેલું ગુજરાત પશુધન આહાર, મરઘાં-ચણ અને ખનીજ મિશ્રણ વિધેયક પસાર કરવામાં આવ્યું. આ પણ વાંચો: વિધાનસભામાં ચાલુ વંદે માતરમે જ કોંગ્રેસના MLA ખેડાવાલા બેસી ગયા
    Click here to Read More
    Previous Article
    ભારત પાસે 190 પરમાણુ હથિયારો:નવી મિસાઇલો સાથે સમુદ્રમાં બનાવી રહ્યું છે ‘ન્યુક્લિયર કવચ’, વધુ 35 બનાવવા લાયક પ્લુટોનિયમ પણ છે; અમેરિકી થિંક ટેન્કના રિપોર્ટમાં દાવો
    Next Article
    ધરમપુર કોલેજ મટકી ફોડ વિવાદમાં 6 આરોપીઓ જેલહવાલે:કાર્યક્રમ દરમિયાન દુકાનો-વાહનોમાં તોડફોડ અને હુમલો કર્યો હતો, કોર્ટે શુક્રવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment