Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પારનદી કિનારે ચાલી રહેલા કામનું તલાટીએ નિરીક્ષણ કર્યું:રેલિંગ અને ઓવરા પુરાણનું કામ ચાલુ, તલાટી જિજ્ઞેશે કામગીરીની વિગતો મેળવી

    15 hours ago

    વલસાડના પારનેરા ગામ નજીક પારનદીના કિનારે અતુલ લિમિટેડના સહયોગથી રેલિંગ લગાવવાનું અને ઓવરા પુરાણનું કામ ચાલી રહ્યું છે. નદી કિનારે સુરક્ષા અને સુવિધા વધારવાના હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ચાલી રહેલી કામગીરીની સ્થિતિ અને પ્રગતિની સમીક્ષા કરવા માટે પારનેરા ગામના તલાટી જિજ્ઞેશભાઈએ નદી કિનારે પહોંચી સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમણે કામગીરીની વિગતો મેળવી અને તેની પ્રગતિ વિશે માહિતી લીધી હતી. રેલિંગનું કામ પૂરું થતાં નદી કિનારે લોકોની અવરજવર દરમિયાન સુરક્ષા વધશે. આ સાથે જ ઓવરા પુરાણના કામથી નદી કિનારાનો વિસ્તાર વધુ મજબૂત બનશે. લોકોના હિત માટેની આ કામગીરીમાં સહયોગ આપવા બદલ અતુલ લિમિટેડનો આભાર માનવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભાદરવાના પ્રારંભે જ રાજ્યમાં ભારે વરસાદની આગાહી:આ 20 જિલ્લામાં ખેડૂતોને રાહત મળી શકે, રાજ્યમાં સરેરાશ 19 ટકા વરસાદની ઘટ
    Next Article
    Botad Crime News | બોટાદના બરવાળામાં હાઈસ્કૂલના કેમ્પસમાં ખુલ્લેઆમ દારૂની મહેફિલ ! | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment