Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંગર કિંજલ રબારી પતિ સાથે હાઇકોર્ટમાં વીડિયો કોન્ફરન્સથી હાજર થઈ:કહ્યું- કોઇએ કીડનેપ નથી કરી, મરજીથી પતિ અશોક ચૌધરી સાથે રહેવું છે

    9 hours ago

    અમદાવાદના ચાંદખેડામાંથી ગાયિકા કિંજલ રબારીનું 6 સપ્ટેમ્બરે અપહરણ થયા બાદ એક બાદ એક વળાંક આવી રહ્યા છે. પતિ મુકેશ દેસાઈની ફરિયાદ બાદ કિંજલનો એક વીડિયો સામે આવ્યો. જેમાં કિંજલે સ્વેચ્છાએ ગઈ હોવાનું અને અપહરણની વાત નકારી. ત્યારબાદ એક અરજી પણ પોલીસ કમિશનરને કરવામાં આવી. આ બધા વચ્ચે કિંજલ રબારી હાઇકોર્ટમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પતિ અશોક ચૌધરી સાથે હાજર થઈ હતી. ‘કિંજલ પતિ અશોક ચૌધરી સાથે રહેવા માંગે છે’ સિંગર કિંજલ રબારીને કોર્ટે પૂછ્યું કે તમે તમારી મરજીથી રહો છો? જેમાં કિંજલે કહ્યું હા મારી મરજીથી રહું છે. કોર્ટે પૂછ્યું તમને કોઈએ કીડનેપ નથી કર્યા ને, જેના જવાબમાં કિંજલ બોલી ના કોઇએ કીડનેપ નથી કર્યા. તેના વકીલના જણાવ્યા અનુસાર કિંજલ 24 વર્ષની છે અને પતિ અશોક ચૌધરી સાથે રહેવા માંગે છે આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ
    Click here to Read More
    Previous Article
    ચાલુ વંદે માતરમે જ કોંગ્રેસના MLA ખેડાવાલા બેસી જતા વિવાદ:મંત્રી પ્રવિણ માળીએ કહ્યું-રાષ્ટ્રગીતનું અપમાન, ભૂલથી બેસી ગયા હોય તો માફી માંગે, વિધાનસભા સત્ર શરૂ
    Next Article
    'હું તો કાગળિયા લખી લખી થાકી સરકાર તારા મનમાં નથી':'સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરતી હોય તો પૂરતું વેતન આપે'; આંગણવાડી બહેનોના અમદાવાદમાં ધરણાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment