Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં ગોકુલેશ્વર મહાદેવની ભવ્ય પાલખી યાત્રા યોજાઈ:શ્રાવણના છેલ્લા સોમવારે ભક્તોએ ‘ઓમ નમઃ શિવાય’ના નાદ સાથે ભક્તિભાવ વ્યક્ત કર્યો

    6 hours ago

    પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે હિંમતનગરના ખેડતસિયા રોડ પર આવેલા ગોકુલેશ્વર મહાદેવ મંદિરેથી પરંપરાગત પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. મંદિરના ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં ભક્તોની હાજરીમાં વાજતે-ગાજતે મહાદેવની પાલખી યાત્રા નીકળી. સુંદર ફૂલોથી શણગારેલી પાલખી સાથે ભક્તોએ ‘ઓમ નમઃ શિવાય’ના નાદ સાથે આખા વિસ્તારમાં પરિક્રમા કરી હતી. આ યાત્રા બેરણા રોડ, વિરાટનગર, દેવભૂમિ પરિસર, નવા બળવંતપુરા, રઘુનંદન સોસાયટી, પાર્થ સોસાયટી અને ગોકુલનગર રેલવે ફાટક જેવા વિસ્તારોમાંથી પસાર થઈને ફરી ગોકુલેશ્વર મહાદેવ મંદિરે પાછી ફરી હતી. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર અને પાલખી યાત્રાને કારણે ગોકુલેશ્વર મહાદેવને ગલગોટાના ફૂલોનો સુંદર શણગાર કરાયો હતો. મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ હતો અને ભક્તોએ મહાદેવના દર્શન અને પૂજા કરીને ધન્યતા અનુભવી હતી.
    Click here to Read More
    Previous Article
    વહુના એકતરફી પ્રેમમાં પાગલ કાકા-સસરાનું કારસ્તાન:ચલણી નોટ પર પીડિતાના ફોટા સાથે અભદ્ર લખાણની ચિઠ્ઠી ચોંટાડી રોડ પર ફેંકી, 100 CCTV તપાસી આરોપીને દબોચ્યો
    Next Article
    बिजनौर में पकड़ी गई कई लड़कियां, साथ में सरगना भी गिरफ्तार

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment