Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં શ્રાવણના અંતિમ સોમવારે કાવડયાત્રા નીકળી:શિવભક્તોએ સંગીતમય ધૂન સાથે નીલકંઠ મહાદેવમાં જળાભિષેક કર્યો

    11 hours ago

    પાટણ શહેરમાં શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે કાવડયાત્રા પરિવાર દ્વારા ચોથી કાવડયાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા. ભક્તોએ પંચોલી પાટી સ્થિત નીલકંઠ મહાદેવ મંદિરે પહોંચી જળાભિષેક કર્યો હતો. આ કાવડયાત્રા સવારે 8 વાગ્યે છત્રપતિ મહાદેવ મંદિરેથી શરૂ થઈ હતી. સંગીતમય ધૂન અને 'હર હર મહાદેવ'ના નાદ સાથે આ યાત્રા પાટણના મુખ્ય બજારોમાંથી પસાર થઈ હતી. યાત્રા પંચોલી પાટી સ્થિત નીલકંઠ મહાદેવ મંદિરે પહોંચી હતી. અહીં તમામ શિવભક્તોએ ભગવાન શિવજીને જળ ચડાવી ભક્તિ કરી હતી. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર સાથે અગિયારસનો શુભ સંયોગ હોવાથી આ દિવસે શિવભક્તિનું ખાસ મહત્વ હોય છે.
    Click here to Read More
    Previous Article
    થલતેજમાં માતાની નજર સામે જ 12 વર્ષની બાળકીનું મોત:ડમ્પર ચાલકે એક્ટિવાને ટક્કર મારતા અકસ્માત, ચાલકની ધરપકડ
    Next Article
    વડોદરાની ખત્રીપોળમાં રહેતા શખ્સે ગણેશ મંડપને આગ લગાવી:મંડપ પાસે માચીસ સાથે સળગાવતો એક શખ્સ દેખાયો, ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ, પિતા-પુત્રી સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment