Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉદય ફાઉન્ડેશન દ્વારા શ્રાવણ માસમાં વૃક્ષારોપણ:વસ્ત્રાલના આકલેશ્વર મહાદેવ મંદિર સહિત અન્ય સ્થળોએ રોપાયા છોડ

    13 hours ago

    અમદાવાદના ઉદય ફાઉન્ડેશન દ્વારા આજે વસ્ત્રાલ વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. શ્રાવણ માસ નિમિત્તે આકલેશ્વર મહાદેવ મંદિર, સિનિયર સિટીઝન પાર્ક અને રતનપુરા ગાર્ડન ખાતે છોડ રોપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ફાઉન્ડેશનના સભ્યો અને સિનિયર સિટીઝનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમણે નિસ્વાર્થ ભાવે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો.
    Click here to Read More
    Previous Article
    સ્વચ્છતા ન રાખનાર 6 દુકાનો સીલ, 5ને નોટિસ:PM મોદીના આગમન પહેલા ગંદકી ફેલાવનાર સામે વડોદરા મહાનગરપાલિકાની કાર્યવાહી
    Next Article
    ચોરવાડમાં સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી SMCની રેડ, 42 જુગારી ઝડપાયા:એક ફોર-વ્હીલ અને 11 ટુ-વ્હીલર સહિત રૂ. 16 લાખનો મુદ્દામાલ જપ્ત, બે વોન્ટેડ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment