Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાપુનગર મહિલા કોલેજમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી:વિદ્યાભારતી ગુજરાત અધ્યક્ષ ડૉ. રાજેશભાઈ વ્યાસની અધ્યક્ષતામાં ધ્વજવંદન, સ્વચ્છતા પખવાડિયા પ્રોજેક્ટ પણ યોજાયો

    18 hours ago

    બાપુનગરની મહિલા વાણિજ્ય મહાવિદ્યાલયમાં આજે ૧૫મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિદ્યાભારતી ગુજરાતના અધ્યક્ષ ડૉ. રાજેશભાઈ વ્યાસના પ્રમુખ પદે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ NSSના રાષ્ટ્રીય પ્રોજેક્ટ 'સ્વચ્છતા પખવાડિયા ૨૦૨૬' અંતર્ગત પણ યોજાયો હતો. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી.
    Click here to Read More
    Previous Article
    માતા સાથે વાતચીતના વહેમમાં પ્રોઢ પર જીવલેણ હુમલો:સિદ્ધપુરના ઠાકરાસણમાં છરીના ઘા ઝીંકી શખ્સ ફરાર, પોલીસે ગુનો નોંધ્યો
    Next Article
    'કોંગ્રેસમાં જોડાવાનો સવાલ નથી, એકલો લડીશ પણ ઝૂકીશ નહીં':વિધાનસભાની ચૂંટણીની લઈને શંકરસિંહ વાઘેલાનો ભાજપને સીધો લલકાર, બીજી ઓક્ટોબરે શક્તિપ્રદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment