Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આશ્રમશાળા શિક્ષક મંડળે આદિજાતિ મંત્રીને રૂબરૂ રજૂઆત કરી:શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નોના વહેલી તકે નિરાકરણની વિનંતી કરી

    13 hours ago

    માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શિક્ષક મંડળના પ્રમુખ અજીતદાન ગઢવી અને મંત્રી મિતેશભાઈ પટેલે આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ સાથે મુલાકાત કરી. તેમણે આશ્રમશાળાના શિક્ષકો અને કર્મચારીઓના ઘણા પડતર પ્રશ્નો અંગે વિગતવાર રજૂઆત કરી હતી. આ મુલાકાત દરમિયાન, શિક્ષકોના પ્રશ્નો અને માંગણીઓ લેટરપેડ પર લેખિતમાં અપાઈ હતી. મંત્રીને આ પ્રશ્નોનું જલદી નિરાકરણ લાવવા માટે વિનંતી કરાઈ હતી. મંત્રીએ આ રજૂઆતને ગંભીરતાથી લીધી હતી. તેમણે યોગ્ય કાર્યવાહી કરવા અંગે હકારાત્મક જવાબ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    બાપુનગર મહિલા કોલેજમાં શિક્ષક દિવસની ઉજવણી:વિદ્યાર્થીનીઓએ શિક્ષકો પ્રત્યે આદર અને સ્નેહ વ્યક્ત કર્યો
    Next Article
    PM મોદીના કાર્યક્રમનું ઓનલાઈન રજીસ્ટ્રેશન હાઉસફુલ:સવારે 10:30 વાગે રજિસ્ટ્રેશન શરૂ થયું, એક કલાકમાં જ રજિસ્ટ્રેશન ફુલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment