Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘરમાં હર-હંમેશ રહેશે સ્માઈલ:ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉ. પંકજ નાગરે જણાવી વાસ્તુની અદ્ભુત ટિપ

    21 hours ago

    મિત્રો ઘરમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ તમારા ચહેરા ઉપર એક જબરદસ્ત સ્માઈલ લાવે છે .પરંતુ ચહેરા પરના હાસ્ય સુખ અને સમૃદ્ધિ માટે જરૂર છે ઘરમાં વાસ્તુના નિયમોનું પાલન કરવાની અભિનવ પદ્ધતિઓનો અમલ. અહીં પ્રસ્તુત વીડિયોમાં ડોક્ટર પંકજ નાગર ગ્લોબલ એસ્ટ્રો ગુરુ વાસ્તુશાસ્ત્રની એક અન કહી ,અનસુની સાત દિન સુધી નહીં સાંભળેલી ટિપ ની વાત કરે છે. આપણા જીવનમાં બે ચિન્હોનું અગત્ય અને મહત્વ ઘણું બધું છે .એક ચિન્હ નું નામ છે સ્ટાર જેને આપણે ગુજરાતીમાં તારો કહીએ છીએ અને ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે આ વ્યક્તિ સ્ટાર જેવી છે બીજું ચિન્હ છે ત્રિકોણ કહેવામાં આવે છે આપણા હિન્દુ શાસ્ત્ર ની અંદર તારો અને ત્રિકોણ આ બંનેને શુભચિહ્ન તરીકે ગણવામાં આવ્યા છે. આ વીડિયોમાં આપેલા પ્રયોગનું જો તમે નિષ્ઠાપૂર્વક નિયમિત છ મહિના પાલન કરશો તો તમે મનની શાંતિ સુખ સમૃદ્ધિ આપોઆપ મેળવશો અને ઘરના દરેકે દરેક વ્યક્તિના ચહેરા ઉપર તમને હર હંમેશ એક સુખનું સ્માઈલ દેખાશે. drpanckaj@gmail.com
    Click here to Read More
    Previous Article
    'બોયફ્રેન્ડે કારણ જણાવ્યા વિના બ્રેકઅપ કરી લીધું':'તેને ભૂલી શકતી નથી, ડિપ્રેશનમાં છું, શું કરું?' સાઇકોલોજિસ્ટ પાસેથી જાણો જીવનમાં આગળ કેવી રીતે વધશો
    Next Article
    આ સપ્તાહ કેવું રહેશે?:મેષ અને મકર રાશિ માટે ભાગ્યના દ્વાર ખુલશે, ધન અને મીન જાતકો માટે મુશ્કેલીના એંધાણ!

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment