Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શું હરમનપ્રીત કૌર પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ મિલાવશે:કેપ્ટન્સ મીટમાં જવાબ ન આપ્યો; થોડીવારમાં ભારત-પાકિસ્તાન મેચનો ટોસ

    17 hours ago

    વિમેન્સ એશિયા કપ 2026માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે. મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે. ભારત પોતાની બંને મેચ જીતીને પહેલાથી જ સેમિફાઇનલમાં પહોંચી ગયું છે. હરમનપ્રીત કૌર 150મી વખત ટી-20 ઇન્ટરનેશનલમાં કેપ્ટન તરીકે મેદાનમાં ઉતરશે. તેઓ આ સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વની પ્રથમ ક્રિકેટર બનશે. બંને ટીમોની પોસિબલ પ્લેઇંગ-11 ભારત: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, ભારતી ફુલમાલી, રિચા ઘોષ, દીપ્તિ શર્મા, પ્રેમા રાવત, શ્રી ચરણી, ક્રાંતિ ગૌડ, નંદની શર્મા. પાકિસ્તાન: ફાતિમા સના (કેપ્ટન), મુનીબા અલી (વિકેટકીપર), શવાલ ઝુલ્ફિકાર, ગુલ ફિરોઝા, આયેશા ઝફર, સદફ શમાસ, ઈમાન ફાતિમા, ઉમ્મ-એ-હાની, તુબા હસન, નશરા સંધુ, સાદિયા ઇકબાલ.
    Click here to Read More
    Previous Article
    માણસા IIFL ફાયનાન્સના બ્રાંચ મેનેજરની હત્યા:₹6 લાખની લેવડદેવડ ને ગીરવે મુકેલું સોનું પાછું મેળવવા ગળુ કાપી નાખ્યું, કાર ખાડામાં ફસાતા આરોપીઓ ભાગ્યા, પ્રેમિકા ઝડપાઈ, પ્રેમી ફરાર
    Next Article
    પોલેન્ડમાં જામસાહેબનું વિશેષ સન્માન:વિદેશ મંત્રી એસ. જયશંકરે વોર્સો સ્થિત 'ગુડ મહારાજા' સ્મારકની મુલાકાત લઈ શ્રદ્ધાંજલિ અર્પી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment