Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણના રામપરા ગામે શ્રી શુરવીર કુબેરેશ્વર દાદાનો અષ્ટમ પાટોત્સવ યોજાયો:દેવગતિ તિથિ નિમિત્તે વિષ્ણુયાગ મહોત્સવ યોજાયો, મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ દર્શન કર્યા.

    9 hours ago

    વઢવાણ તાલુકાના રામપરા ગામમાં શૂરવીર કુબેરેશ્વર દાદાની દેવગતિ તિથિ અને આઠમા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિષ્ણુયાગ મહોત્સવનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા હાજર રહ્યા હતા. તેમણે કુબેરેશ્વર દાદાના દર્શન કર્યા અને પૂજા કરી આશીર્વાદ લીધા. ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ કુબેરેશ્વરધામ રામપરા પરિવાર અને દાદાના સેવક દિનભા ચાવડા સાથે મુલાકાત કરી હતી. વિષ્ણુયાગ મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા હતા. તેમણે દાદાના દર્શન કર્યા. કુબેરેશ્વર દાદાના પાટોત્સવના આ કાર્યક્રમથી રામપરા ગામમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રેવડી બજાર પાસે પેસેન્જરને છરી બતાવી રિક્ષા ગેંગે લૂંટી લીધો:યુવક બાવળાથી બિહાર જવા ગીતા મંદિર આવ્યો, ત્યાંથી રિક્ષામાં કાલુપુર રેલવે સ્ટેશન જતાં લૂંટાયો
    Next Article
    Stepfather Can't Replace Biological Father On Birth Certificate: High Court

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment