Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદ્યાર્થીઓએ શિક્ષક બની સંભાળી શિક્ષણની જવાબદારી:ગોધરાની બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષક દિનની અનોખી ઉજવણી

    10 hours ago

    ગોધરા શહેરમાં શિક્ષક દિન નિમિત્તે બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા ભજવી હતી. વિદ્યાર્થીઓએ શિક્ષક બની વર્ગખંડમાં બીજા વિદ્યાર્થીઓને અલગ અલગ વિષયો ભણાવ્યા હતા. આ ખાસ આયોજનથી વિદ્યાર્થીઓને શિક્ષકની જવાબદારી, મહેનત અને મહત્વને નજીકથી સમજવાનો મોકો મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં પણ સારો ઉત્સાહ દેખાયો હતો. શિક્ષકની ભૂમિકા ભજવતા વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ સાથે વર્ગખંડમાં ભણાવ્યું હતું. બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે યોજાયેલી આ અનોખી શિક્ષક દિનની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને શિક્ષકના કાર્ય અને જવાબદારીનો અનુભવ કરાવવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    બાકોર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન કેસનો ફરાર આરોપી પકડાયો:મહીસાગર LCBએ રણજીતપુરા ચોકડી પાસેથી વિજય પગીને ઝડપ્યો
    Next Article
    Jamnagar Farmers News | જામનગરના જોડિયામાં વરસાદ ખેંચાતા ઊભો પાક સુકાયો, ખેડૂતો આર્થિક સંકટમાં !

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment