Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણની નવજીવન સોસાયટીમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી:સોસાયટીની મહિલાઓએ ગરબાની રમઝટ બોલાવી, રાત્રે મટકીફોડ કાર્યક્રમ યોજાયો

    7 hours ago

    પાટણમાં જન્માષ્ટમી પર્વની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી. શહેરના રેલવે ગરનાળા પાસે આવેલી નવજીવન સોસાયટીમાં સ્થાનિક લોકોએ રાસ-ગરબા અને મટકીફોડ જેવા કાર્યક્રમો યોજ્યા. શ્રાવણ મહિના દરમિયાન પાટણ શહેરમાં ધાર્મિક ઉત્સવો શરૂ થઈ ગયા છે. જન્માષ્ટમીના પવિત્ર પર્વ પર શહેરના બધા કૃષ્ણ મંદિરોને રોશની અને શણગારથી સજાવવામાં આવ્યા હતા. આ પર્વ નિમિત્તે નવજીવન સોસાયટીમાં સ્થાનિક લોકોએ ખાસ ઉજવણી કરી. અહીં કાનુડાની સ્થાપના કરી મહિલાઓએ પરંપરાગત ગરબાની રમઝટ બોલાવી. રાત્રે મટકીફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ મટકીફોડ જોવા અને તેમાં ભાગ લેવા માટે નવજીવન સોસાયટીના ઘણા લોકો હાજર રહ્યા. આખો નવજીવન સોસાયટી વિસ્તાર કૃષ્ણમય બન્યો હતો. લોકોએ ઉત્સાહથી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી.
    Click here to Read More
    Previous Article
    ‘બાબા...આ તારું કામ નથી!’:બિગ બોસ 20નાં શુટિંગનાં પહેલાં દિવસે જ સલમાન ખાનનો પારો સાતમા આસમાને, પેપરાઝી પર ભડક્યા, વાયરલ થયો VIDEO
    Next Article
    પાટણના રામજી મંદિરમાં જન્માષ્ટમી પર સત્યનારાયણ કથા:જન્મોત્સવ અને મટકી ફોડ પણ યોજાયા, ભક્તોએ દર્શનનો લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment