Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં પાયોનીયર એકેડેમીએ બાળકો માટે સ્કેટિંગ કાર્યક્રમ યોજ્યો:માલધારી સમાજના નેહડે બ્રહ્મ સમાજની વાડી પાસે આયોજન; વાલીઓ અને અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા

    6 hours ago

    બોટાદ શહેરમાં પાયોનીયર એકેડેમી દ્વારા સ્કેટિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માલધારી સમાજના નેહડે, બ્રહ્મ સમાજની વાડી પાસે યોજાયો હતો. તેનું આયોજન દિનેશભાઈ મકવાણા અને કરણભાઈએ કર્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોએ સ્કેટિંગ દ્વારા અનેક કલાકીય પ્રવૃત્તિઓ રજૂ કરી હતી. બાળકોની આ પ્રવૃત્તિઓ જોવા માટે મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા. વાલીઓ ઉપરાંત માલધારી સમાજના અગ્રણીઓ પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પાયોનીયર એકેડેમીના દિનેશભાઈ મકવાણાએ મીડિયાને જણાવ્યું કે, આવનારા દિવસોમાં શહેરના અનેક વિસ્તારોમાં બાળકોને આવી ઘણી પ્રવૃત્તિઓ શીખવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    Gold Trades Above Rs 1.55 Lakh, Silver Jumps By Rs 6,500 As Fed's Waller Signals Rate Hold
    Next Article
    સુરેન્દ્રનગર PGVCLના બે દિવસના દરોડા:54 વીજચોરીના કેસ પકડી રૂ. 42.23 લાખનો દંડ ફટકાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment