Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં નાગપાંચમે મહાસુખાનંદ અને રમણીકભાઈ ભગતનું સન્માન:તુરખા રોડ પર ખેતલીયાદાદા મંદિરે લોકડાયરામાં રજવાડી સાફા અને તલવારો અર્પણ કરાઈ

    13 hours ago

    બોટાદ શહેરના તુરખા રોડ પર નાગપાંચમના દિવસે શ્રી ખેતલીયાદાદા મંદિરે લોકડાયરા અને બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દીપચંડી આશ્રમના મહંત પરમ મહાસુખાનંદ સરસ્વતી અને ખેતલીયાદાદાના ભગત રમણીકભાઈ ભગતનું સન્માન કરાયું. ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું. સામતભાઈ જેબલીયાએ તેમને રજવાડી સાફા બાંધી અને શક્તિ રૂપેણ રજવાડી તલવારો અર્પણ કરી. આ ઉપરાંત, ડાયરામાં ઉપસ્થિત સ્ટેજ કલાકાર દક્ષાબેન રાવળને પણ રજવાડી સાડી અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા.
    Click here to Read More
    Previous Article
    સાતમ-આઠમે ઘરમાં જુગાર રમતા હોય તો પોલીસ રેડ પાડી શકે?:પોલીસે ક્યા નિયમનું પાલન કરવું પડે; જાણો 4 સિનિયર વકીલે શું કહ્યું
    Next Article
    ‘મેડિકલમાં એડમિશન પાક્કું’ કહી 55 લાખ પડાવ્યા:મેડિકલમાં એડમિશન અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરી, દિલ્હીના 2 સહિત 5 સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment