Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામજોધપુરમાં વર્લી-મટકાના જુગાર પર પોલીસનો દરોડો:બે અલગ-અલગ સ્થળેથી બે જુગારી રોકડ સાથે ઝડપાયા

    6 hours ago

    જામજોધપુર તાલુકાના પાટણ વિસ્તારમાં પોલીસે બે અલગ-અલગ સ્થળે દરોડા પાડ્યા હતા. પોલીસે વર્લી-મટકાના આંકડા લખી જુગાર રમતા બે લોકોને પકડી પાડ્યા હતા. ગાય સર્કલ પાસેથી રવિભાઈ ધિરૂભાઈ ઝિંઝુવાડીયાને પકડવામાં આવ્યા હતા. તેમની પાસેથી રોકડા 110 રૂપિયા મળ્યા હતા. તેવી જ રીતે, પાટણ ગામના બસ સ્ટેન્ડ નજીકથી શૈલેષ ઉકાભાઈ પરમારને ઝડપી લેવાયા હતા. તેમની પાસેથી 80 રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે બંને આરોપીઓ સામે જુગારધારા કલમ 12(અ) હેઠળ ગુનો નોંધ્યો છે. આ મામલે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કડીના ગણેશપુરામાં બે પેટ્રોલ પંપ પર ગેરકાયદે ડીઝલ વેચાણ:ફેક નંબર પ્લેટવાળા ટેન્કર ચાલક સહીત 4 સામે સીઆઈડી ક્રાઈમે ગુનો નોંધ્યો
    Next Article
    47 लाख दिल्ली के वोटर कहाँ चले गए? स्थायी रूप से पता बदलने वाले कहाँ चले जाते हैं?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment