Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં શ્રી સિદ્ધિવધુ કંઠાભરણ તપનો વરઘોડો નીકળ્યો:વિશાશ્રીમાળી તપગરછ જૈન સંઘ દ્વારા રથયાત્રાનું આયોજન

    11 hours ago

    જામનગરમાં આજે વિશાશ્રીમાળી તપગરછ જૈન સંઘ, જ્યોતિવિનોદ જૈન ઉપાશ્રય દ્વારા સિદ્ધિવધુ કંઠાભરણ તપનો ભવ્ય રથયાત્રા વરઘોડો કાઢવામાં આવ્યો. આ વરઘોડો પ.પૂ. આચાર્યદેવ મેઘદર્શન સૂરીશ્વરજી મ.સા. આદિ ઠાણાની પાવન નિશ્રામાં યોજાયો હતો. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓ જોડાયા હતા. વરઘોડામાં 17 ઘોડા ગાદી અને ચાંદીનો રથ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગેસ કનેક્શન કાપવાની ધમકી આપી મિનિટોમાં 3.53 લાખ સેરવી લીધા:મીટર રીડિંગ અપડેટના નામે અદાણી શાંતિગ્રામના રહીશ સાથે ઠગાઈ
    Next Article
    અમરાઈવાડીમાં પરિણીતાનુ ઈન્સ્ટાગ્રામ હેક કરી બદનામી:બીજા મોબાઈલમાં લોગીન કરી પરિવારની મહિલાઓના ફોટો-મેસેજ સંબંધીઓને મોકલતાં ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment