Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખડ ખંભાળિયા ડુંગર પર પ્રાચીન દુધેશ્વર મહાદેવ મંદિર:સૌરાષ્ટ્રમાંથી હજારો ભાવિકો સોમવારના દિવસે મહાદેવના દર્શને આવે છે

    10 hours ago

    જામનગર નજીક ખડ ખંભાળિયાના ડુંગર પર શ્રી દુધેશ્વર મહાદેવ મંદિર બિરાજમાન છે. આ સ્થળ આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં એકસાથે બે શિવલિંગના દર્શન થાય છે. કુદરતી ટેકરી પર પ્રગટ થયેલા આ સ્વયંભૂ દુધેશ્વર મહાદેવનો વર્ષો જૂનો ઐતિહાસિક અને પૌરાણિક મહિમા છે. ભક્તોમાં એવી માન્યતા પ્રચલિત છે કે સાચા મનથી કરવામાં આવેલી મનોકામના અહીં પૂર્ણ થાય છે. ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસના સોમવારે અહીં ભક્તોનો અનેરો પ્રવાહ જોવા મળે છે. જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી હજારો ભાવિકો ડુંગર ચડીને દાદાના દર્શનાર્થે પહોંચે છે. પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે વસેલા આ પ્રાચીન તીર્થસ્થાને દર્શન કરીને ભક્તો શાંતિ અને સંતોષનો અનુભવ કરે છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં સાતમ-આઠમના અઠવાડિયા પહેલા મહિલા જુગાર ક્લબ ઝડપાઈ:શ્રીજી કૃપામાં 13 મહિલા પત્તા રમતી રંગે હાથ પકડાઈ, મોડી રાત સુધી કાર્યવાહી રોકવા રાજકીય દબાણ કરાયું
    Next Article
    A Year's Illicit Wealth Can Buy Laptops For Everyone On Earth: Chief Justice

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment