Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં ઈસ્માઈલી ખોજા સમાજ દ્વારા ઉજવણી:ધર્મગુરુ આગાખાનના ભારત આગમનને લઈ ઉત્સાહનો માહોલ

    7 hours ago

    ઈસ્માઈલી ખોજા સમાજના ધર્મગુરુ નામદાર પ્રિન્સ રહીમ આગાખાન સાહેબ 11 અને 12 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે ભારતની મુલાકાત લઈ રહ્યા છે. આ પ્રસંગે સમગ્ર ભારતના ખોજા સમાજમાં અનેરો ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મુલાકાતને અનુલક્ષીને, 29 ઓગસ્ટના રોજ સમગ્ર ભારતના જમાતખાનાઓમાં એક ડાન્સ પાર્ટિસિપેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાના બાળકોથી લઈને વડીલો સુધીના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બોટાદ સહિતના વિસ્તારોમાં પણ આવા નાના-મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મગુરુના આગમનને લઈને સમગ્ર ખોજા સમાજમાં ખુશી અને ઉત્સાહનો વ્યાપક અનુભવ થઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    જામજોધપુરમાં 1450થી વધુ મીઠાઈ-ફરસાણ કીટનું વિતરણ:જન્માષ્ટમી પર્વે જરૂરિયાતમંદ પરિવારો માટે સેવાકીય કાર્યક્રમ
    Next Article
    IPL 2026 Final: Bengaluru ने जीता IPL, RCB Fans Celebration Viral | RCB vs GT | Virat | Social List

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment