Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામજોધપુરમાં વર્લી મટકાના બે કેસ:બે શખ્સો રોકડ અને સાધનો સાથે ઝડપાયા

    11 hours ago

    જામજોધપુર પોલીસે વર્લી મટકાના જુગાર સામે કડક કાર્યવાહી કરી છે. પોલીસે બે અલગ-અલગ સ્થળેથી બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પ્રથમ બનાવ ધ્રાફા ફાટક નજીક બન્યો હતો. અહીંથી નિતેષ ઉર્ફે કારો રણમલભાઈ ડાંગર વર્લી મટકાના આંકડા લખી પૈસાની હાર-જીતનો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.150, મટકાની કાપલી અને બોલપેન કબજે કર્યા હતા. બીજી કાર્યવાહી બહુચરાજી મંદિર નજીક કરવામાં આવી હતી. પોલીસે ભાવેશગીરી પ્રતાપગીરી ગૌસ્વામીને વર્લી મટકાનો જુગાર રમતા પકડ્યા હતા. તેમની પાસેથી રોકડા રૂ.130, મટકાની કાપલી અને બોલપેન મળી આવ્યા હતા. બંને શખ્સો વિરુદ્ધ જુગારધારા કલમ 12(અ) હેઠળ ગુનો નોંધી જામજોધપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પોર્ન વેબસાઇટ્સ બન્યો આતંકીઓનો નવો અડ્ડો!:સીક્રેટ ચેટિંગ કરી રહ્યા છે, પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ આના પર મેસેજ મોકલે; એન્ક્રિપ્ટેડ એપ્સથી ઓળખ છુપાવવાનો પ્રયાસ
    Next Article
    ચાણસ્માના મણીયારી ગામે યુવતીની છેડતી મામલે બે જૂથ વચ્ચે ધીંગાણું:સામસામે ફરિયાદો નોંધાઈ, પોલીસે 9 શખસો સામે ગુનો નોંધ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment