Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીપડાને પાંજરે પુરવા માંગ:અમરેલીના ચક્કરગઢ રોડ પર સોસાયટી વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી ભય

    19 hours ago

    અમરેલી શહેર આસપાસ વિસ્તારમાં પણ હવે દિપડાની વસ્તી કુદકેને ભૂસકે વધી રહી છે. શહેરના ચિતલ રોડ વિસ્તારમાં તો દિપડો અવારનવાર ચડી આવે છે. ગઈ રાત્રે ચક્કરગઢ રોડ પર સોસાયટી વિસ્તારમાં પણ દિપડાની હાજરી નોંધાઈ હતી. અમરેલી શહેરના લોકોમાં પણ હવે દિપડાની અવરજવરને લઈને ફફડાટ છે. અમરેલીમાં ચક્કરગઢ રોડ પર આવેલી અમૃતધારા સોસાયટી વિસ્તારમાં શિકારની શોધમાં નિકળેલા એક દિપડાએ રાત્રીના સમયે લટાર મારી હતી. રહેણાંક વિસ્તારમાં દિપડાનું આગમન થતા ભયનો માહોલ પ્રસર્યો છે. દિપડાની આ અવરજવર સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. જેને પગલે સ્થાનિક લોકોએ આ અંગે વન વિભાગને જાણ કરી તાબડતોબ દિપડાને પાંજરે પુરવા માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    દીપડાને જંગલ વિસ્તારમાં મુક્ત કરવા કાર્યવાહી:ધારી ખાતેની ગણેશ સોસાયટી નજીકથી દીપડો પાંજરે પુરાયો
    Next Article
    કાર્યવાહી:બગસરાના સુડાવડ ગામેથી 107 બોટલ વિદેશી દારૂ સાથે 22 વર્ષીય યુવક ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment