Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ સબ જેલમાં રક્ષાબંધનની ઉજવણી:બહેનોએ બંદીવાન ભાઈઓને રાખડી બાંધી, મુક્તિના આશીર્વાદ આપ્યા

    10 hours ago

    બોટાદ સબ જેલ ખાતે શ્રાવણ સુદ પૂનમના શુભ દિવસે રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. 28 ઓગસ્ટ, 2026ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં બંદીવાન ભાઈઓને તેમની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. આ પ્રસંગે બહેનોએ પોતાના બંદીવાન ભાઈઓને રક્ષાના કવચ રૂપે રાખડી બાંધી મોઢું મીઠું કરાવ્યું હતું. રાખડી બાંધવા આવેલી બહેનોએ ભાઈઓ વહેલા જેલમુક્ત થાય, પોતાના પરિવારમાં પરત ફરે અને ભવિષ્યમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ન કરે તેવા આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બોટાદ સબ જેલના ઇન્ચાર્જ અધિક્ષક જે.કે. રાઠોડ અને ફરજ પરના કર્મચારીઓએ સારો સહયોગ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વેસુમાં વેપારીના અપહરણનો પ્રયાસ નિષ્ફળ:₹50 લાખની ખંડણી માંગનાર 3 રીઢા આરોપીઓ ઝડપાયા, 2 વોન્ટેડ
    Next Article
    મોડાસાના સગરવાડામાં મકાન ધરાશાયી:રક્ષાબંધન પર બહેન-ભાણેજને સામાન્ય ઈજા, મોટી જાનહાનિ ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment