Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પારડીમાં રક્ષાબંધન પર્વની ઉજવણી:કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા

    6 days ago

    પારડીમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં પારડીના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બ્રહ્માકુમારી બહેનો દ્વારા રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધન પર્વની આધ્યાત્મિક ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં નગરપાલિકાના સભ્યો, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. રક્ષાબંધન પર્વ નિમિત્તે સૌના જીવનમાં પ્રેમ, ભાઈચારો, સુખ-શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરના માનગઢમાં જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી:મંત્રી કમલેશ પટેલે વૃક્ષારોપણ અને જતનનો સંકલ્પ લેવડાવ્યો
    Next Article
    ख़ामेनई की हत्या का बदला लेगा ईरान, घबराया अमेरिका, खाड़ी के देशों पर ईरान का ताबड़तोड़ हमला

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment