Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેડક્રોસ બહેનોએ કલેક્ટરને રાખડી બાંધી:જામનગરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરી

    12 hours ago

    જામનગરમાં રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, જામનગર શાખાની બહેનોએ કલેક્ટર પંડ્યાને રાખડી બાંધી પર્વની ઉજવણી કરી હતી. આ પ્રસંગે રેડક્રોસની બહેનોએ કલેક્ટરને રક્ષાસૂત્ર બાંધી તેમના પ્રત્યે સ્નેહ, આદર અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કલેક્ટર પંડ્યાએ પણ બહેનોની લાગણીનો સ્વીકાર કરી રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી માનવસેવા અને સમાજસેવાના વિવિધ કાર્યોમાં સક્રિય છે. જામનગર શાખાને કલેક્ટરનું માર્ગદર્શન અને સહકાર સતત મળતો રહે તે આશા સાથે આ મુલાકાતનું આયોજન કરાયું હતું. આ રક્ષાબંધનનો પ્રસંગ પરસ્પર વિશ્વાસ, પ્રેમ, સન્માન અને માનવતાના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપે છે.
    Click here to Read More
    Previous Article
    સાબર ડેરીની 62મી AGM: મીડિયાને પ્રવેશ નહીં:પશુપાલકો માટે જાહેરાત નહીં, ચેરમેન-સેક્રેટરીઓને મોંઘી ભેટ અપાઈ
    Next Article
    અમદાવાદમાં મીઠાઈના વેપારીઓએ રેપિડ ટેસ્ટ માટે કીટ રાખવી પડશે:ગ્રાહકો અને વેપારીઓએ જાતે જ ગુણવત્તાનો ટેસ્ટ કરશે, ભેળસેળ જણાય તો ફરિયાદ કરી શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment