Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાંભાના નાની ધારી ગામમાં મારામારી:જમીનના જૂના વિવાદમાં ખેડૂતને ઢીકાપાટુનો મારમારી ધમકી આપી

    1 day ago

    ખાંભા તાલુકાના નાની ધારી ગામે જમીનના વર્ષો જૂના વિવાદને લઈને એક ખેડૂત સાથે ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર મારી, મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. બનાવ અંગે ખાંભા પોલીસ મથકમાં એક શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આમ, આ મારામારીના બનાવથી નાની ઘારી ગામમાં ભારે ચર્ચા જાગી હતી. ગઇ કાલે સાંજના આશરે સાડા સાત વાગ્યાના અરસામાં ખાંભાના નાની ધારી ગામે પ્રતાપભાઈ ગોલણભાઈ વાળા તેઓની વાડીએ હાજર હતા. તે દરમિયાન જમીનના વર્ષોથી ચાલતા વિવાદને લઈને અનક ગભરૂભાઈ વાળા એ રાગદ્વેષ રાખી પ્રતાપભાઇને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદના આધારે ખાંભા પોલીસે અનક ગભરૂભાઇ વાળા વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલી પોલીસ કર્મી અને ભાજપ કાર્યકર્તાઓને રાખડી બાંધી:વિશ્વહિંદુ પરિષદની બહેનોએ અધિકારીઓ અને પદાધિકારીઓને રક્ષા કવચ બાંધ્યું
    Next Article
    Hindu Priest Tells Canada Woman She Is "Possessed", Then Sexually Assaults Her During "Healing"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment