Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં દ્વારકાધીશ મંદિરે શ્રાવણ માસમાં હિંડોળા દર્શન:ટ્રસ્ટીઓ અને મનોરથીઓ દ્વારા દરરોજ અવનવા હિંડોળા મનોરથ સંપન્ન

    14 hours ago

    પાટણના શ્રી દ્વારકાધીશ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે દરરોજ અવનવા હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મંદિરના ટ્રસ્ટીઓ અને મનોરથીઓના સહયોગથી ધર્મપ્રેમી જનતાને આ વિવિધ હિંડોળા દર્શનનો લાભ મળી રહ્યો છે. તાજેતરમાં, બુધવારે લીલી ઘટા અને પ્રકૃતિના મનોહર ફૂલોથી સજ્જ સુંદર હિંડોળા મનોરથનું ભવ્ય આયોજન કરાયું હતું. આ મનોરથમાં પ્રભુ શ્રી દ્વારકાધીશજીને બિરાજમાન કરાયા હતા, જેના દર્શનનો લાભ મોટી સંખ્યામાં વૈષ્ણવોએ લીધો હતો. મંદિરના ટ્રસ્ટી કૌશિકભાઈ સોનીએ જણાવ્યું હતું કે, શ્રાવણ સુદ પૂનમના રોજ ભગવાનને રક્ષા (રાખડી) ધરાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રાજપીપળા હરસિદ્ધિ મંદિર કમિટી નિમણૂક સામે વિરોધ:યુવરાજ માનવેન્દ્ર સિંહ સહિત સ્થાનિક આગેવાનોએ કલેક્ટરને રજૂઆત કરી
    Next Article
    વડોદરામાં યુનિયન બેંક સાથે 1.45 કરોડની છેતરપિંડી:બનાવટી દસ્તાવેજો રજૂ કરીને લોન લઈને ધંધાના યુનિટ બંધ રાખ્યા, 6 સામે ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment