Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં એસટીની અડફેટે માતા-પુત્રીનું મોત,એક ઈજાગ્રસ્ત:ફૂટપાથ પર વાહનની રાહ જોતા હતા, સ્ટેન્ડમાંથી બહાર નીકળતા સમયે ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો

    1 day ago

    ભાવનગરમાં સિહોર-ટાણા-વરલ રૂટની એસટી બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે ડ્રાઈવરે કાબૂ ગુમાવતા પૂરપાટ ઝડપે દોડતી બસની બ્રેક ન વાગતાં તે ફૂટપાથ પર ચડીને ભરૂચા ક્લબની દીવાલ સાથે ભયાનક રીતે ટકરાઈ હતી. આ કરૂણ અકસ્માતમાં ફૂટપાથ પર વાહનની રાહ જોઈને બેસેલાં માતા-પુત્રીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને બસને હટાવીને ટ્રાફિક પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી હતી. મૃતકના નામ અને વિગતો લલીતાબેન ગુલાબસિંહ પરમાર ઉંમર વર્ષ 28 રે. રામધરી સણોસરા સોનિયાબેન ગુલાબસિંહ પરમાર વર્ષ 7 રામધરી સણોસરા ઈજાગ્રસ્તની વિગતો મધુબેન લાલજીભાઈ વાઘેલા ઠોડા -ઉંમરલા
    Click here to Read More
    Previous Article
    લોકસભા સચિવાલયે 20 બળવાખોર TMC સાંસદોને નોટિસ મોકલી:7 દિવસમાં જવાબ માંગ્યો; અભિષેક બેનર્જીએ ગેરલાયક ઠેરવવાની માગ કરી
    Next Article
    દારૂના ગુનામાં બે આરોપીઓ પાસા હેઠળ ઝડપાયા:વશરામ સાટકા અને ધર્મેન્દ્ર ફાંગલીયાને અમદાવાદ-સુરત જેલમાં મોકલાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment