Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકસભા સચિવાલયે 20 બળવાખોર TMC સાંસદોને નોટિસ મોકલી:7 દિવસમાં જવાબ માંગ્યો; અભિષેક બેનર્જીએ ગેરલાયક ઠેરવવાની માગ કરી

    1 day ago

    લોકસભા સચિવાલયે બુધવારે તૃણમૂલ કોંગ્રેસના 20 બળવાખોર સાંસદોને નોટિસ મોકલી છે. સાંસદો પાસેથી TMC નેતા અભિષેક બેનર્જીની ગેરલાયકાત અરજી પર 7 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે. આ અરજી પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ દાખલ કરવામાં આવી છે. નોટિસ 25 ઓગસ્ટના રોજ જારી કરવામાં આવી હતી અને તેમાં બેનર્જીની 18 જૂનની અરજીની નકલ પણ મોકલવામાં આવી હતી. આ કાર્યવાહી સુપ્રીમ કોર્ટ બેનર્જીની અરજી પર સુનાવણી કરવા તૈયાર થયાના એક દિવસ પછી થઈ છે. કોર્ટે મંગળવારે 20 બળવાખોર સાંસદોને નોટિસ જારી કરી હતી. સમાચારને સતત અપડેટ કરવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    હોસ્પિટલમાં આગ લાગતા 15 નવજાત જીવતાં ભુંજાયા:વોર્ડમાં 16 બાળકો હતા; માત્ર 1 જ બચ્યું, પાકિસ્તાનની હોસ્પિટલમાં AC કમ્પ્રેસરમાં વિસ્ફોટથી આગ લાગી
    Next Article
    ભાવનગરમાં એસટીની અડફેટે માતા-પુત્રીનું મોત,એક ઈજાગ્રસ્ત:ફૂટપાથ પર વાહનની રાહ જોતા હતા, સ્ટેન્ડમાંથી બહાર નીકળતા સમયે ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment