Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રવિણ તોગડિયાએ ગઢડા હનુમાન ચાલીસા કેન્દ્રની મુલાકાત લીધી:આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યક્રમમાં નાગરિકોને માર્ગદર્શન આપ્યું

    3 days ago

    આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણતોગડિયાએ બોટાદ જિલ્લાના ગઢડા ખાતે ચાલી રહેલા હનુમાન ચાલીસા કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમણે આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા દેશભરમાં અને સૌરાષ્ટ્રમાં હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવાનો સંકલ્પ કરાયો છે. આ કેન્દ્રો દ્વારા હનુમાન ચાલીસા પાઠ ઉપરાંત વિવિધ હિન્દુ ધાર્મિક તહેવારોની ઉજવણી કરવાનું આયોજન છે. આ સંકલ્પના ભાગરૂપે, ગઢડા ખાતેના હનુમાન ચાલીસા કેન્દ્રમાં હાજર નાગરિકોને હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે નિર્મળભાઈ, વાલેરાભાઈ રાઠોડ સહિત હિન્દુ સમાજના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    'Jawab Dhundte Reh Jayenge': Sushmita Sen Reacts To Fan Asking About Her Marriage Plans
    Next Article
    STના કાફલામાં 101 નવી બસનો ઉમેરો:બહેનો, દીકરીઓ અને માતાઓને રક્ષાબંધનની ભેટ, મુસાફરોને ભીડથી છૂટકારો મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment