Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના નાગેશ્વર મહાદેવને શાકભાજી-ફ્રુટની આંગી કરાઈ:શ્રાવણના બીજા સોમવારે ભગવતીનગર મંદિરમાં વિશેષ દર્શન

    1 day ago

    પાટણ શહેરના ભગવતીનગર સોસાયટીમાં આવેલા શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના બીજા સોમવારે શાકભાજી અને ફ્રુટની આંગી કરવામાં આવી હતી. શિવભક્તો દ્વારા ભગવાન શિવજીને વિવિધ પ્રકારના શાકભાજી અને ફ્રુટથી સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. આ વિશેષ આંગીના યજમાન તરીકે સુનિલભાઈ કનુભાઈ ઠક્કર પરિવારે ધન્યતા અનુભવી હતી. શ્રાવણ માસ નિમિત્તે મંદિર પરિસરમાં વિવિધ ધાર્મિક ઉત્સવો અને આંગી રચનાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં પણ ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી સહિત વિવિધ ઉત્સવો અને દાતા પરિવારો દ્વારા આંગી રચનાઓ કરવામાં આવશે. સોસાયટીના શિવભક્ત મહિલા ભૂમિબેને પાટણના ધર્મપ્રેમી નગરજનોને શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરના ધાર્મિક ઉત્સવોમાં પધારવા અને દર્શન-પ્રસાદનો લાભ લેવા નિમંત્રણ પાઠવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    IAS મેડમના નખરાથી મિનિસ્ટર કંટાળ્યા:'એક થાંભલાના સરકાર 80 લાખ આપે છે', મંત્રીજીએ ગપ્પુ મારતા પબ્લિકે જાહેરમાં શરમાવ્યા, અધિકારીએ છાનામાના કાનમાં કહ્યું
    Next Article
    ભુજમાં ફૂટપાથ પર દબાણ હટાવાયું:ઓલફેડ હાઈસ્કૂલથી બસ સ્ટેશન સુધી પાલિકાની કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment