Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરના સરદાર ચોકમાં નગ્ન હાલતમાં નસેડીનો આતંક:સ્થાનિકો પર પથ્થરમારો કરી બાનમાં લીધા, પોલીસની ટીમ અટકાયત કરીને લઈ ગઈ

    16 hours ago

    જૂનાગઢ શહેરના ભરચક ગણાતા સરદાર ચોક વિસ્તારમાં એક નસેડીએ જાહેરમાં હંગામો મચાવતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નશાની હાલતમાં ધૂત આ શખ્સે જાહેરમાં નગ્ન થઈને હંગામો કરવાનું શરૂ કર્યું હતું અને રસ્તા પરથી પસાર થતા નિર્દોષ લોકોને હેરાન કર્યાં હતા. નસેડીએ લોકો પર પથ્થરો ઘા કરતા પોલીસ બોલાવવી પડી આ નસેડીએ ચોકમાં લોકો પર અચાનક પથ્થરોના ઘા કરવાનું શરૂ કરતા આસપાસના વિસ્તારમાં ભારે ભાગદોડ અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ​આ ઘટના અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતા સમજીને 112ની ટીમ માત્ર મિનિટોમાં જ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને તાત્કાલિક ત્વરિત કાર્યવાહી કરી હતી અને હંગામો મચાવી રહેલા નસેડીને સફળતાપૂર્વક ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    શ્રીલંકન બોલરે ગિલને આઉટ કરીને એગ્રેસિવ સેલિબ્રેશન કર્યું:ઈન્ડિયન કેપ્ટન 50 રન બનાવીને આઉટ થયો, પડિકલ સાથે 120 રનની ભાગીદારી કરી
    Next Article
    ગુજકોમાસોલનો ઐતિહાસિક રેકોર્ડ:11 હજાર કરોડથી વધુના ટર્નઓવર સાથે સભાસદોને 20 ટકા ડિવિડન્ડની જાહેરાત, સંસ્થાએ 60 કરોડનો ચોખ્ખો નફો કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment