Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લી પોલીસ માટે યોગ સંવાદ યોજાયો:પોલીસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓને માનસિક તણાવમુક્ત રાખવા માટે આયોજન

    4 days ago

    ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને અરવલ્લી જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે મોડાસાના BAPS સ્વામિનારાયણ મંદિરમાં 'યોગ સંવાદ' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે ખાસ આયોજિત કરવામાં આવ્યો હતો. આ યોગ સંવાદ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલજી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે અરવલ્લી મોડાસાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા (IPS) પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને માનસિક તણાવમુક્ત રાખવાનો હતો. યોગ દ્વારા તેઓ શારીરિક અને માનસિક રીતે વધુ સ્વસ્થ બની પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી શકે તે માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    અમરેલી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ:જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિના પ્રશ્નોનું નિરાકરણ
    Next Article
    'હું ચૂડેલને છૂટી કરી દઈશ, તારા પર સવાર થઈ જશે':ભુવાજીએ મોડેલ યુવતીને વશ કરી 1 લાખ પડાવ્યા, ત્રાસથી કંટાળી યુવતીએ જીવન ટૂંકાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment