Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સહકારી સંસ્થામાં ભાજપની મેન્ડેટ પ્રથા તૂટી:રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી લડવા ઇચ્છુક તમામને ફોર્મ ભરવા ભાજપની સૂચના, બે પૂર્વ મંત્રીના જૂથવાદ વચ્ચે જંગ જામ્યો

    12 hours ago

    એશિયાના સૌથી મોટા તાલુકા સંઘ એટલે રાજકોટ લોધીકા સહકારી સંઘની સામાન્ય ચૂંટણી આગામી 8 સપ્ટેમ્બરના રોજ યોજાવવાની છે. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે ભાજપ દ્વારા મેન્ડેટ આપી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે, તેવી છેલ્લી ઘડી સુધી સહકારી નેતાઓએ વાતો ચલાવી હતી. જો કે મેન્ડેટ આવે એ પહેલા સાત ફોર્મ ભરાયા હતા અને જૂથવાદ ચરમસીમાએ આવી જતા ભાજપના આંતરિક જૂથવાદને ડામવામાં સફળતા ન મળતા સીઆર પાટીલ સમયથી શરૂ થયેલી મેન્ડેટ પ્રથાને તોડી આજે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ચૂંટણી લડવા ઇચ્છુક તમામને ફોર્મ ભરવા માટે સૂચના આપી છે. ત્યારે હવે પ્રતિષ્ઠાનો જંગ બનેલી આ ચૂંટણી બિનહરીફ થશે કે કેમ તે જોવું મહત્વનું રહેશે અને ચૂંટણી યોજાઈ તો ક્યાં નેતાનું પલડું ભારે રહેશે તો જોવું મહત્વનું રહેશે.
    Click here to Read More
    Previous Article
    નકલી ઇંગ્લિશ દારુ બન્યો તે ઘરે પહોંચ્યું ભાસ્કર:મુખ્ય સૂત્રધાર રઈશને મધ્યપ્રદેશથી ભાવનગર લાવી SMC, વરતેજ PI સસ્પેન્ડ; ભાવનગર લઠ્ઠાકાંડમાં 9 મોત, 46 હોસ્પિટલમાં
    Next Article
    'Stop Messaging Me': Bigg Boss Narrator Vijay Vikram Singh Explains Salman Khan Show's Selection Process

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment