Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં કોલેજના ડીનને શો-કોઝ નોટિસ:માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડો. સુમૈયા મુલ્લાને સસ્પેન્ડ કરે તેવી શક્યતા

    9 hours ago

    સુરત નવી સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં પીજી રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસમાં રાજ્ય આરોગ્ય વિભાગે આકરી કાર્યવાહી હાથ ધરી છે. સિનિયરો દ્વારા અપાતા માનસિક ત્રાસ અને રેગિંગ લઈને મેડિકલ કોલેજના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડોક્ટર સુમૈયા મુલ્લાને ટૂંક સમયમાં સસ્પેન્ડ કરવાની શક્યતા છે. આ સમાચારને અપડેટ કરી રહ્યાં છીએ…
    Click here to Read More
    Previous Article
    ડોકટરો માટે એક યુનિક IDનો પ્રસ્તાવ:દેશભરમાં ગમે ત્યાં પ્રેક્ટિસ કરી શકશે, વારંવાર રજીસ્ટ્રેશનની જરૂર નહીં; જૂના ડોકટરોને પણ UID મળશે
    Next Article
    વ્યારામાં મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો:સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસની મદદથી તસ્કર બાઇક સાથે ગણતરીના દિવસોમાં ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment