Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાની હોટેલમાં યુવકનું રહસ્યમ મોત:બે યુવકો મોડી રાત્રે હોટેલમાં રોકાયા હતા, બન્ને ગે હતા

    10 hours ago

    વડોદરા શહેરના દાંડિયાબજારમાં હોટલ વિન્ટેજ ઇનના રૂમ નંબર 302માંથી રહસ્યમય મોતને ભેટેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. પાણીગેટ ખાટકીવાડના રહેવાસી 29 વર્ષિય ગુલામમુસ્તફા ખુર્શીદઅહેમદ નૈયરનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. મોડી રાત્રે ગુલામમુસ્તફા નૈયર અને ભાયલી ગામના કિશન વસાવા હોટલમાં આવ્યા હતા. હોટલ દ્વારા પહેલાં રૂમ નંબર 304 આપવામાં આવ્યો હતો. બંને યુવાનો રૂમ નંબર 304 માં વીજ પુરવઠો ખોરવાતા રાત્રે 3 કલાકે રૂમ નંબર 302 માં થયા હતા ટ્રાન્સફર. બંને યુવાનો છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપ દ્વારા સંપર્કમાં આવ્યા હતાપોલીસની પ્રાથમિક તપાસમાં બંને યુવાનો ગે હોવાનું પ્રાથમિક અનુમાન છે. પોલીસ ગુલામ મુસ્તફાનું મોતનું ચોક્કસ કારણ જાણવા મિત્ર કિશન વસાવાની કરી અટકાયત ગુલામ મુસ્તફાના રહસ્યમય મોતની જાણ પોલીસને મિત્ર કિશને જ કરી હતી. પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી. ACP અશોક રાઠવા અને રાવપુરા પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસ કાફલો દોડી આવ્યા. હોટલ બહાર લોકોના જામ્યા ટોળા. રાવપુરા પોલીસે હાલ અકસ્માતે ગુનો દાખલ કરી હાથ ધરી કાર્યવાહી. આ સમાાચરને અમે અપડેટ કરી રહ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી:પાલીતાણા હોસ્પિટલમાં બોગસ બિલ પ્રકરણમાં બે ઇજનેરો સામે પોલીસ ફરિયાદ નોંધવા આદેશ,પાણીની ટાંકી કેસમાં 'ધર્મનંદન કન્સ્ટ્રકશન' બ્લેકલિસ્ટ થશે
    Next Article
    મનુબર સોસાયટીમાં 40 હજારની ચોરી; તસ્કરો CCTVમાં કેદ:8થી વધુ શંકાસ્પદ શખસની હિલચાલ, રહીશોએ પેટ્રોલિંગ વધારવા માગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment