Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંસદ પૂનમબેન માડમની મોટી ખાવડીમાં સ્થાનિક આગેવાનો સાથે મુલાકાત:ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી, ઉકેલની ચર્ચા કરી

    2 days ago

    જામનગર જિલ્લાના મોટી ખાવડી ખાતે સાંસદ પૂનમબેન માડમે સ્થાનિક આગેવાનો સાથે મુલાકાત કરી હતી. તેમણે વડીલ ગોવુભાના કાર્યાલયે આસપાસના ગામોના સરપંચો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન, ગ્રામ્ય વિસ્તારોના વિવિધ સ્થાનિક પ્રશ્નો અને રજૂઆતો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાંસદે આગેવાનોની સમસ્યાઓ સાંભળી અને તેના યોગ્ય ઉકેલ માટે જરૂરી કાર્યવાહી અંગે ચર્ચા કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય પ્રદ્યુમનસિંહ ઝાલા, તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયત સદસ્યો રાયમલભાઈ મોરી અને કાંતિભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તાલુકા ભાજપ મહામંત્રી રવિન્દ્રસિંહ કાંચવા અને માજી તાલુકા પંચાયત ઉપપ્રમુખ રેવતુભા સહિતના આગેવાનો પણ સાંસદ પૂનમબેન માડમ સાથે જોડાયા હતા. સ્થાનિક સ્તરના પ્રશ્નોને પ્રાથમિકતા આપી, તેમના યોગ્ય નિરાકરણ માટે સંકલન અને જરૂરી કાર્યવાહી કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    Ravindra Jadeja Denied Crucial Wicket Against Sri Lanka By No-Ball. Gautam Gambhir's Reaction Says It All
    Next Article
    કાળીયા ઠાકરને વાઘા પરિધાનનું આગવું મહાત્મ્ય:7 વાર પ્રમાણે બદલાય છે ભગવાનના વસ્ત્રોના રંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment